Homeधर्म - भगतिપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની જન્મ જયંતી પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે રાૉઝ ધરીષ્ટ્રીય એકતા પરેડમાં સહભાગી થવા આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા પ્રધાનમંત્રીશ્રીનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા એરપોર્ટ ખાતે મેયર શ્રીમતી પિન્કીબેન સોની, મુખ્ય સચિવશ્રી રાજકુમાર,ડીજીપી શ્રી વિકાસ સહાય,પોલીસ કમિશનર શ્રી નરસિંમ્હા કોમાર, કલેકટર શ્રી બીજલ શાહે પ્રધાનમંત્રીને આવકાર્યા હતા.ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રી વાયુસેનાના હેલિકોપ્ટર મારફત કેવડીયા જવા રવાના થયા હતા.

Oplus_131072
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular