
સુખી પરિવાર એકલવ્ય આવાસીય વિદ્યાલયના વહીવટી તંત્ર દ્વારા વિશેષ વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓના વાલી આવીને વિદ્યાર્થીઓની પ્રગતિ અને સ્કૂલના ટીચરો થી માંડીને સ્કૂલના ટ્રસ્ટી ગણ સંસ્થાપક ગણ મળીને વિશેષ પ્રકારે શિક્ષાની અંદર જાગૃતિ લાવવાના હેતુથીની શિબિર રાખવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક ઉપર શ્રી એ વાલીઓને વિશેષ પ્રકારે જાણકારી આપતા સંબોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પ્રતિની જે ફરજો છે તે વિશેષ પ્રકારથી કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજવળ બને એને ખોટો પ્રેમ આપવાની જગ્યાએ એને શિક્ષા પ્રત્યે એની જાગૃતિ આપવાની બહુ આવશ્યકતા છે.


તમારી જાગૃતિ તમારા ભવિષ્યની મૂડી છે બાળક ને મોબાઇલ નહીં આપશો પણ એને પુસ્તકો આપો. પુસ્તક પ્રત્યેનો પ્રેમ જગાડો સારા સારા લેખકોના વિચારોથી વિદ્યાર્થીને પોતપોત રાખો જીવનમાં વિદ્યાર્થીએ આપણા રાષ્ટ્રનું સંપત્તિ છે આ વ્યક્તવ્ય ડાક્ટર ગણી રાજેન્દ્ર વિજય માહરાજ સાહેબે સૌને સંબોધતા જણાવ્યા હતા.