
આજ રોજ તારીખ 11/1/2025 ના રોજ ડભોઈ ડેપો ખાતે રોડ સેફ્ટી તેમજ આવનાર મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે અકસ્માત ના થાય તેની કાળજી રાખવા ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પી.એસ.આઈ.આઈ.એચ.ગોહિલ અને તેમની ટીમ દ્વારા અને ડભોઈ ડેપોના ડેપો મેનેજર એસ.વી.સોલંકી તેમજ વર્કશોપ ઇન્ચાર્જ એચ.પી.ગોસાઈ તેમજ એ ટી.આઇ એસ.આર.બારોટ દ્વારા તમામ કર્મચારીઓને સાવચેથી પૂર્વક પોતાની ફરજ પૂર્ણ કરવા અને રોડ સેફ્ટી અંગે જાણકારી આપી તારીખ ૦૧.૦૧.૨૦૨૫ થી ૩૧.૦૧.૨૦૨૫ સુધી સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરવાની હોય જેની ડ્રાઇવર કંડક્ટરશ્રીઓને માર્ગદર્શન આપેલ તેમજ તમામ ડ્રાઇવર કંડક્ટરઘ પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

